H-1B વિઝા મોંઘા થયા તો શું, USA જવા માટે આ 2 ઓપ્શન હજુ પણ ઉપલબ્ધ છે, જાણો કેટલો ખર્ચો થશે

અમેરિકાએ H-1B વિઝાની કિંમતમાં વધારો કરતાં જ ઘણા ભારતીયોના સપના તૂટી ગયા હતા. જો કે, હવે ભારતીયોનું અમેરિકા જવાનું સપનું સાકાર થશે, તેવી શક્યતા છે.

| Updated on: Sep 22, 2025 | 5:22 PM
4 / 7
મીડિયા રિપોર્ટસ અનુસાર, O1 રૂટનો સરેરાશ ખર્ચ $12,000 (આશરે ₹10.6 લાખ) છે, જે H-1B વિઝાના આઠમા ભાગથી થોડો વધારે છે. H-1B ની વાર્ષિક મર્યાદા ₹85,000 છે અને 73% અસ્વીકાર દર (Rejection rate) છે. O1 મૂળભૂત રીતે સ્કિલ-બેસ્ડ વિઝા છે.

5 / 7
એમ્પ્લોયર્સ O1 પર પૈસા બચાવે છે અને ફક્ત એવા અરજદારોને જ સ્વીકારે છે, જેમણે તેમની સ્કિલ સુધારવા અને તેમના ટેલેન્ટને સાબિત કરવા માટે સખત મહેનત કરી હોય. O1 ને 6 વર્ષની H-1B મર્યાદાથી આગળ વધારી શકાય છે. વધુમાં, તે EB-1A ગ્રીન કાર્ડ મેળવવા માટેનું પણ કામ કરે છે.

6 / 7
આવી જ રીતે, L1 રૂટ જે સંપૂર્ણપણે એમ્પ્લોયર્સ સાથે જોડાયેલ છે. આનો સરેરાશ ખર્ચો $7,000 (₹6.17 લાખ) છે, જે H-1B વિઝા ફીના દસમા ભાગ કરતાં પણ ઓછો છે. USCIS ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024 માં આપવામાં આવેલા તમામ L1 વિઝામાં ભારતીયોનો હિસ્સો 26% (71,799) હતો, જે દસ વર્ષ પહેલા 30% જેટલો હતો. મળતી માહિતી મુજબ, O1 કેટેગરીમાં નાણાકીય વર્ષ 2024 માં 19,457 વિઝા જારી કરવામાં આવ્યા હતા.

7 / 7
છેલ્લા દસ વર્ષમાં O1 વિઝા આપવામાં આવેલા ભારતીયોની સંખ્યા 2% થી વધીને 8% થઈ છે. જો કે, L1 અને O1B, H1B માટે ડાયરેક્ટ, વન-ફોર-વન રિપ્લેસમેન્ટ નથી. L1 વિઝા ફક્ત એવા કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે કે, જેમણે પાછલા ત્રણ વર્ષમાંથી ઓછામાં ઓછા એક વર્ષ માટે કંપનીની યોગ્ય આંતરરાષ્ટ્રીય શાખામાં કામ કર્યું હોય.