આજે આ રાશિ માટે ધન લાભ અને સફળતાનો દિવસ રોકાણ અને કારકિર્દીમાં મળશે મોટી તક

આજે જમીન કે મિલકતમાં રોકાણ કરતા પહેલા વિચારવું જરૂરી રહેશે. નવી યોજનાઓ તમને આકર્ષશે અને આવક માટે મજબૂત આધાર બનાવશે. કાર્યાલયમાં વાતાવરણ અનુકૂળ રહેશે અને તમારી મક્કમતા તમને લક્ષ્ય સુધી પહોંચાડશે. જો કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પરત મળવાની શક્યતા છે. વિવાહિત જાતકોને સાસરી પક્ષથી ધનલાભ મળી શકે છે. મુસાફરી નોકરી કે ધંધામાં સકારાત્મક પરિણામ લાવશે અને દિવસના અંતે બચત કરવામાં પણ સફળતા મળશે.

| Updated on: Feb 27, 2026 | 6:01 AM
1 / 12
મેષ રાશિ: આજે જમીન અથવા કોઈપણ મિલકતમાં રોકાણ કરતા સમય વિચારવું. તમને ખુશ રાખવા માટે તમારા બાળકો જે કંઈ થઈ શકશે તે કરશે. પોતાનું વલણ પ્રમાણિક અને સ્પષ્ટ રાખો. લોકો તમારી મક્કમતા અને ક્ષમતાઓની પ્રશંસા કરશે. બાબતોને યોગ્ય રીતે સમજવાનો આજે તમારે પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો આના કારણે તમે નવરાશના સમયમાં આ જ વાતો વિશે વિચારતા રહેશો અને પોતાનો સમય બગાડશો.પરિવાર સાથે સમય વિતાવવું.  (ઉપાય :- સારી આર્થિક સ્થિતિ માટે સફેદ વસ્ત્રો વધુ પહેરો.)

2 / 12
વૃષભ રાશિ: આજે તમારી તબિયત સંપૂર્ણ રીતે સારી રહેશે. કંઈપણ નવું ખરીદતા પહેલા તમારી પાસે જે વસ્તુઓ પહેલેથી છે તેનો ઉપયોગ કરો. આજે અનુભવી લોકો સાથે જોડાઈને જાણવાનો પ્રયત્ન કરો કે તેઓ શું કહેવા માંગે છે. સમયની નજાકતને સમજીને આજે તમે બધા લોકોથી અંતર જાળવીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો. આવું કરવું તમારા માટે હિતકારક પણ રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે હરવા-ફરવાની મજા માણી શકો છો. સાથે સમય વિતાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. (ઉપાય :- ચાંદીના ટુકડા પર શુક્રનું યંત્ર કોતરાવીને તેની પૂજા કરવાથી પારિવારિક જીવન ખુશહાલ રહેશે.)

3 / 12
મિથુન રાશિ: વ્યસ્ત દિનચર્યા હોવા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. આજે મિત્રો સાથેની પાર્ટીમાં તમે ઘણા પૈસા ખર્ચ કરી શકો છો, પરંતુ તેમ છતાં તમારો આર્થિક પક્ષ આજે મજબૂત રહેશે. પારિવારિક જવાબદારીઓમાં વધારો થશે, આજે એવી વ્યક્તિને મળવાની સંભાવના છે જે તમારા હૃદયને ઊંડાણપૂર્વક સ્પર્શી જશે. કાર્યક્ષેત્રમાં દરેક વ્યક્તિ તમને ગંભીરતાથી સાંભળશે. તમારા પરિવારના સભ્યો આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી જ ધૂનમાં મસ્ત રહેશો અને ખાલી સમયમાં કંઈક એવું કરશો જે તમને કરવું ગમે છે.  (ઉપાય :- 'ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ' આ મંત્રનો 11 વાર ઉચ્ચાર કરવાથી પારિવારિક જીવન સારું રહેશે.)

4 / 12
કર્ક રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઉર્જા રહેશે. આર્થિક પક્ષ મજબૂત થવાની પૂરી સંભાવના છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા, તો આજે તે પૈસા પાછા મળવાની આશા છે. વડીલો અને પરિવારના સભ્યો સ્નેહ આપશે અને ખ્યાલ રાખશે. આજે કાર્યાલયનું વાતાવરણ સરસ રહેશે. બીજાને રાજી કરવાની તમારી પ્રતિભા તમને ઘણો ફાયદો કરાવશે. જો તમે પ્રયત્ન કરશો તો તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો સૌથી સારો દિવસ આજે વિતાવી શકો છો. (ઉપાય :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે વહેલી સવારે ઉઠીને સૂર્યના દર્શન કરતા 11 વાર ગાયત્રી મંત્ર વાંચો.)

5 / 12
સિંહ રાશિ: આજના દિવસ જો શક્ય હોય તો આરામ કરો, અને કંઈક એવું કરો જેમાં તમને રસ હોય. આજે તમને તમારા સંતાનને કારણે આર્થિક લાભ થવાની સંભાવના જણાઈ રહી છે. તેનાથી તમને ઘણી ખુશી થશે. વ્યક્તિગત સંબંધો સંવેદનશીલ અને નાજુક રહેશે. નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનું સાધન સાબિત થશે. સેમિનાર અને પ્રદર્શન વગેરે તમને નવી જાણકારીઓ અને તથ્યો પૂરા પાડશે. (ઉપાય :- બેડરૂમની દક્ષિણ દીવાલ પર ઝીરો વોટનો લાલ બલ્બ ચલાવો, તેનાથી પારિવારિક સુખ વધશે.)

6 / 12
કન્યા રાશિ: આ રાશિના વિવાહિત જાતકોને આજે સાસરી પક્ષ તરફથી ધન લાભ થવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે આરામની ક્ષણો વિતાવો. આજે તમે જે નવી જાણકારી પ્રાપ્ત કરી છે, તે તમને તમારા સ્પર્ધકો પર સરસાઈ અપાવશે. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડીલ તમારી મદદ કરી શકે છે. વિવાહિત લોકો એ એકબીજા ને સમય આપવો અને એક બીજાની વાત ઘોરથી સાંભળવી. હોય શકે તો બહાર ફરવા જો અને સારો સમય વિતાવો.  (ઉપાય :- 'ૐ શુક્રાય નમઃ' મંત્રનો 11 વાર ઉચ્ચાર કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

7 / 12
તુલા રાશિ: આજે રોકાણ કરતાં પહેલા વિચરવું અને નિષ્ણાંતની સલાહ લેવી. તમારા બાળકના પુરસ્કાર વિતરણ સમારોહનું આમંત્રણ તમારા માટે ખુશીનો અહેસાસ કરાવશે. તે તમારી અપેક્ષાઓ પર ખરો ઉતરશે અને તમે તેના દ્વારા તમારા સપના સાકાર થતા જોશો. માર્કેટિંગના ક્ષેત્રમાં કામ કરવાની તમારી મહત્વાકાંક્ષા ફળીભૂત થઈ શકે છે. આનાથી તમને ખૂબ જ આનંદ મળશે અને આ કામ મેળવવા માટે વેઠેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. વસ્તુઓ અને લોકોને ઝડપથી પરખવાની ક્ષમતા તમને બીજાથી આગળ રાખશે. (ઉપાય :- બેડના ચારે ખૂણામાં તાંબાની ખીલી લગાવવી સ્વાસ્થ્ય માટે સારું છે.)

8 / 12
વૃશ્ચિક  રાશિ: તમારો દાનશીલ વ્યવહાર તમારા માટે છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે, તમે જે લોકોને ઓળખો છો, તેમના દ્વારા તમને આવકના નવા સ્ત્રોત મળશે. પરિવારના સભ્યોનું હસતા-રમતા રહેવાનું વર્તન ઘરના વાતાવરણને હળવું-ફૂલવું અને ખુશનુમા બનાવી દેશે. આજે તમારી મક્કમતા અને લગન સફળતા અપાવશે, કારણ કે તમે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. જોકે સફળતાના નશાને માથા પર ન ચઢવા દેશો અને ઈમાનદારીથી સખત મહેનત ચાલુ રાખજો. જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો. (ઉપાય :- ગાય ને ઘાસ ખવડાવથી પ્રેમ જીવન સારું થશે)

9 / 12
ધન રાશિ: શારીરિક લાભ માટે, વિશેષ કરીને માનસિક મજબૂતી મેળવવા માટે ધ્યાન અને યોગનો આશરો લો. પરિવારના સભ્યો સાથે શાંતિપૂર્ણ દિવસનો આનંદ માણો. જો લોકો સમસ્યાઓ લઈને તમારી પાસે આવે, તો તેમને નજરઅંદાજ કરો અને તેમને તમારી માનસિક શાંતિ ભંગ કરવા ન દો. નોકરી કરતા લોકોને આજે કાર્યક્ષેત્રમાં ધ્યાન રાખવું. આજે તમે ન ઈચ્છતા હોવા છતાં કોઈ ભૂલ કરી બેસશો, વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. આજે ખાલી સમય કોઈ નકામા કામમાં બગડી શકે છે. જીવનસથીની વાત ધ્યાન થી સાંભળવી.  (ઉપાય :- બહાર જતી વખતે કેસર અથવા હળદરનું તિલક મસ્તક પર કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.)

10 / 12
મકર રાશિ: આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેવાની પૂરી આશા છે. તમારા સારા સ્વાસ્થ્યને કારણે આજે તમે તમારા મિત્રો સાથે રમવાનો પ્લાન બનાવી શકો છો. ઘરની નાની-નાની વસ્તુઓ પાછળ આજે તમારા ઘણા પૈસા ખર્ચાઈ શકે છે, ઘરમાં સમારકામનું કામ અથવા સામાજિક મેળાપ તમને વ્યસ્ત રાખશે. મોટા ઉદ્યોગપતિઓ સાથે ભાગીદારીમાં વ્યવસાય ફાયદાકારક રહેશે. દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવા માંગશો, પરંતુ આ દરમિયાન ઘરની કોઈ નજીકની વ્યક્તિ સાથે તમારી બોલાચાલી થઈ શકે છે.  (ઉપાય :- પક્ષીઓને ચણ નાખવા, જેનાથી આર્થિક પરિસ્થિતિ સુધરશે.)

11 / 12
કુંભ રાશિ: તમારો ઉદાર સ્વભાવ આજે તમારા માટે ઘણી ખુશનુમા ક્ષણો લઈને આવશે. આજે તમને સમજાઈ શકે છે કે વિચાર્યા વિના પૈસા ખર્ચવા તમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમારા રોજિંદા કામોમાંથી રજા લઈને આજે મિત્રો સાથે ફરવાનો કાર્યક્રમ બનાવવો જોઈએ. આજે ટીવી અથવા મોબાઈલ પર કોઈ મૂવી જોવામાં તમે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે જરૂરી કામ કરવાનું પણ ભૂલી જશો. (ઉપાય :- તમારા ઈષ્ટદેવની તાંબાની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી તેમની રોજ પૂજા કરવાથી પ્રેમ સંબંધોમાં સુધારો થશે.)

12 / 12
મીન રાશિ: વ્યાપારકર્તાઓને ધનની આવક આજે આખો દિવસ થતી રહેશે અને દિવસ પૂરો થયા પછી તમે બચત કરવામાં પણ સક્ષમ હશો. સાંજના સમયે અનિચ્છનીય મહેમાનોથી તમારું ઘર ભરાઈ શકે છે. નોકરી-ધંધાના હેતુથી કરવામાં આવેલી મુસાફરી સકારાત્મક ફળ આપશે. ઇન્ટરવ્યુ દરમિયાન તમારે મગજ શાંત રાખવાની અને પોતાની જાતને વ્યક્ત કરવાની જરૂર છે. ઓફિસ પહોંચીને જ તમે આજે ઓફિસથી વહેલા ઘરે જવાનો પ્લાન બનાવી શકો છો. ઘરે પહોંચીને તમે મૂવી જોવાનો અથવા પરિવારના સભ્યો સાથે કોઈ પાર્કમાં જવાનો પ્લાન બનાવી શકો છો. આજનો દિવસ તમારા વૈવાહિક જીવનના સૌથી શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે. (ઉપાય :- વાયવ્ય (ચંદ્રની દિશા) ખૂણામાં રાત્રે ઝીરો વોટનો દૂધિયા રંગનો બલ્બ પ્રગટાવવાથી પારિવારિક જીવનમાં સુખ વધે છે.)