Gujarat Rain : મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પડશે કરા ! ગાજવીજ સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

|

Dec 26, 2024 | 2:21 PM

ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરા સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

1 / 6
ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 
કરા સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભરશિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરા સાથે કમોસમી વરસાદ ખાબકવાની આગાહી કરી છે.

2 / 6
હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક વિસ્તારોમાં કરા પડશે. સાથે જ ગાજવીજ, ભારે પવન અને ભર શિયાળે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

3 / 6
આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

4 / 6
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 / 6
નવસારી,વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે.

6 / 6
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે.

Next Photo Gallery