ગુજરાત સરકારની GNFC એ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના રોકાણ પર મળ્યું 46,000 થી વધારે રૂપિયાનું ડિવિડન્ડ

|

Jan 27, 2024 | 7:14 PM

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ભાવ 19 ઓગસ્ટ, 2016 ના રોજ 155.75 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 642 શેર આવે. આજે એટલે કે, 27 જાન્યુઆરીના રોજ GNFC ના ભાવ 735.25 રૂપિયા છે.

1 / 5
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એટલે કે GNFC એ ખાતર અને કેમિકલનું ઉત્પાદન કરતી કંપની છે. GNFC ની સ્થાપના વર્ષ 1976 માં કરવામાં આવી હતી, જે ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એટલે કે GSFC દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરવામાં આવી હતી.

2 / 5
ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત GNFC એ યુરિયા અને નાઈટ્રોફોસ્ફેટ ખાતર, લીમડા આધારિત ઉત્પાદનો અને મિથેનોલ, ફોર્મિક એસિડ, નાઈટ્રિક એસિડ અને એસિટિક એસિડ જેવા ઔદ્યોગિક કેમિકલનું મુખ્ય ઉત્પાદક છે. નાણાકીય વર્ષ 2021- 22 ખાતરોએ કંપનીની જનરેટેડ 29 ટકા આવકમાં ફાળો હતો, જ્યારે કેમિકલ્સ સેગમેન્ટનો ફાળો 70 ટકા રહ્યો હતો.

3 / 5
ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ભાવ 19 ઓગસ્ટ, 2016 ના રોજ 155.75 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 642 શેર આવે. આજે એટલે કે, 27 જાન્યુઆરીના રોજ GNFC ના ભાવ 735.25 રૂપિયા છે.

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના ભાવ 19 ઓગસ્ટ, 2016 ના રોજ 155.75 રૂપિયા હતા. આ ભાવ પ્રમાણે 1 લાખ રૂપિયાના જો શેરની ખરીદી કરવામાં આવી હોય તો 642 શેર આવે. આજે એટલે કે, 27 જાન્યુઆરીના રોજ GNFC ના ભાવ 735.25 રૂપિયા છે.

4 / 5
આજના ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો 642 શેર X 735.25 રૂપિયા = 4,72,030. એટલે કે 4.72 લાખ રૂપિયા બની ગયા હોત. તેથી જો કોઈ રોકાણકારે વર્ષ 2016 માં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેમના 4.72 લાખ રૂપિયા બની ગયા હોત.

5 / 5
GNFC દ્વારા સમયાંતરે ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. ઓગસ્ટ 2016 થી અત્યાર સુધીમાં કંપનીએ 72.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. તે મૂજબ ગણતરી કરીએ તો 642 શેર X 72.5 રૂપિયા ડિવિડન્ડ = 46,545 એટલે કે 0.47 લાખ રૂપિયા થાય છે. આ રીતે 1 લાખના રોકાણ પર રોકાણકારોને 46,545 રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે.

Next Photo Gallery