10-12 Board result 2024 : ધોરણ-10 અને 12ની પુરક પરીક્ષાનું રિઝલ્ટ થયું જાહેર

Std 10-12 Board result : વિજ્ઞાન પ્રવાહમાં જે વિધાર્થીઓ પાસ થયા હતા પરતું સંતોષકાર પરિણામ ન હોય તેવા વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી હતી. જેમાં 7744 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી ,જેમાં 4094 વિધાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળ્યો છે.

| Updated on: Jul 29, 2024 | 2:02 PM
4 / 5
જ્યારે ધોરણ-10નું પરિણામ 28.29 ટકા જોવા મળ્યું છે. ધોરણ-10ની પૂરક પરીક્ષામાં કુલ 1,28,337 વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં 1 લાખ 4 હજાર 429 ઉમેદવાર પરીક્ષા આપી હતી, જેમાંથી 29 હજાર 542 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

5 / 5
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ જોવા મળ્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 54,459 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. કુલ 49,122 વિધાર્થઓ એ પરીક્ષામાં હાજર રહ્યા હતા. કુલ 24,196 વિધાર્થીઓ પાસ થયા છે.