GST on Apartment Maintenance : ફ્લેટમાં રહેતા લોકોની વધી મુશ્કેલી, મેન્ટેનન્સ પર ચૂકવવો પડશે આટલો મોટો GST !

એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે, હવે સોસાયટીમાં રહેતા લોકોને જાળવણી માટે વધુ પૈસા ચૂકવવા પડશે. સરકારે માસિક જાળવણી ખર્ચ રૂપિયા 7,500 થી વધુ થાય તો 18 ટકા GST લાદવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Apr 12, 2025 | 8:11 PM
4 / 5
સરકાર બધા એપાર્ટમેન્ટ પર 18% GST લાદશે નહીં. જો કોઈ વ્યક્તિ મૂંઝવણમાં હોય કે તેનો ફ્લેટ કે સોસાયટી આ શ્રેણીમાં આવશે કે નહીં, તો તે સ્થાનિક કોમર્શિયલ ટેક્સ ઓફિસમાં જઈ શકે છે અને 500 રૂપિયા ચૂકવીને તેની સોસાયટીની સ્થિતિ ચકાસી શકે છે.

5 / 5
રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેમણે હવે GST નોંધણી કરાવવી જોઈએ. જો એક વાર આ હેઠળ નોંધણી કરાવો છો, તો તેમણે મહિનામાં બે વાર રિટર્ન ફાઇલ કરવું પડશે. પહેલું મહિનાની 11 મી તારીખે અને બીજું ૨૦મી તારીખે. આ ઉપરાંત, તમારે આખા વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવા પડશે. લોકોને વારંવાર રિટર્ન ફાઇલ કરવા માટે 1-2 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે.