Plant In Pot : જાયફળને હવે ઘરે જ ઉગાડો, આ રહી સરળ ટીપ્સ, જુઓ તસવીરો

|

Nov 08, 2024 | 3:09 PM

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ફળ, ફૂલ, કઠોળ અને અનાજ પણ ઉગાડી શકો છો. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી જાયફળ કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

1 / 5
જાયફળનો ઉપયોગ ભારતીય મસાલાઓમાં મોટા પ્રમાણમાં થાય છે. આ સાથે જ તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. આજે આપણે જાણીશું કે જાયફળને ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

2 / 5
જાયફળને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં  બે મુઠ્ઠી રેતી, બે મુઠ્ઠી વર્મી કમ્પોસ્ટ, ચાર મુઠ્ઠી નાળિયેરની ભૂકી અને બે મુઠ્ઠી માટી  ઉમેરી બરાબર મિક્સ કરી લો.

3 / 5
હવે કૂંડામાં 2-3 ઈંચની ઊંડાઈએ જાયફળનું બીજ અથવા તો જાયફળનો છોડ મુકો. ત્યારબાદ તેના પર માટી નાખી પાણી છાંટો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.

4 / 5
કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં  થોડો છાંયો હોય અને સીધો સૂર્યપ્રકાશ આવતો ન હો. આ સિવાય જાયફળના છોડમાં દર મહિને એક વખત ઓર્ગિનક ખાતર નાખો.

5 / 5
જાયફળના છોડ પર આશરે એક વર્ષ પછી ફળ આવશે. જેથી છોડની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરુરી છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )( Pic - GettyImages )

Next Photo Gallery