સરકારનો ‘સોના’ પર અત્યાર સુધીનો સૌથી ‘ચોંકાવનારો નિર્ણય’, મધ્યમ વર્ગને આપી ‘મોટી રાહત’

સોનાના ભાવમાં સતત આવતા ઉછાળા અને અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મોંઘવારીથી પરેશાન મધ્યમ વર્ગ અને જ્વેલર્સ માટે ખરેખર એક ભેટ સમાન છે.

| Updated on: Mar 15, 2026 | 1:59 PM
1 / 5
સરકારે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 12 ડોલરનો ઘટાડો કર્યો છે. નવા દર મુજબ, હવે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ 1664 ડોલર પ્રતિ 10 ગ્રામથી ઘટીને 1652 ડોલર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

2 / 5
બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અથવા ટેરિફ વેલ્યુ એ 'માનક' (Standard) છે, જેના આધારે કસ્ટમ ડ્યુટી અને આયાત વેરા (Import Duty) ની ગણતરી કરવામાં આવે છે. આ કિંમત ઓછી કરવાથી આયાતકારો પર ટેક્સનો બોજ ઓછો થઈ શકે છે.

3 / 5
આ પગલાનો ઉદ્દેશ્ય સ્થાનિક વેપારને સમર્થન આપવું અને વૈશ્વિક મેટલની કિંમતોમાં વધઘટ વચ્ચે કિંમતોને સંતુલિત કરવાનો છે. એવામાં આ નિર્ણયથી જ્વેલર્સ, વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો મળી શકે છે, જેઓ વૈશ્વિક કિંમતો તેમજ ચલણમાં ઉતાર-ચઢાવને કારણે વધેલા ખર્ચનો સામનો કરી રહ્યા હતા.

4 / 5
આવા સુધારા સમયાંતરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા કરવામાં આવે છે, જેથી સ્થાનિક કિંમતોને આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે સંતુલિત કરી શકાય. નવી આયાત કિંમતોની અસર સ્થાનિક સોનાના ભાવ પર પડી શકે છે. આનાથી વેપારીઓ અને ગ્રાહકો પર ખર્ચનું દબાણ કંઈક અંશે ઓછું થઈ શકે છે.

5 / 5
જ્વેલર્સ અને બુલિયન ટ્રેડર્સ નવી ટેરિફ વેલ્યુના આધારે કિંમતોમાં ફેરફાર કરી શકે છે, કારણ કે આ જ કર નિર્ધારણ (Tax Assessment) નો આધાર હોય છે. આ પગલું એ પણ સુનિશ્ચિત કરે છે કે, સ્થાનિક બજાર સ્પર્ધાત્મક રહે અને આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવ સાથે વધુ સારું તાલમેલ જાળવી શકે.

Follow Us