WhatsApp New Feature : યુઝર્સ માટે ખુશખબર ! એક સાથે અનેક બદલાવ, કૉલ્સ-ચેટ્સ અને સ્ટેટસ હવે થશે વધુ ‘સ્માર્ટ’

WhatsApp દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત એમ છે કે, વોટ્સ એપે એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે નવી સુવિધાઓને લગતું એક મોટું અપડેટ રજૂ કર્યું છે.

| Updated on: Dec 14, 2025 | 4:00 PM
4 / 7
ગ્રુપ વીડિયો કૉલ માટે સ્પીકર સ્પોટલાઇટ ફીચર રજૂ કરવામાં આવેલ છે. વીડિયો કૉલ દરમિયાન જે વ્યક્તિ બોલી રહ્યો હોય તેને સ્ક્રીન પર આપમેળે પ્રાથમિકતા મળશે. આનાથી બધા મેમ્બર્સને વાતચીત સમજવામાં સરળતા રહેશે.

5 / 7
ચેટ અને ડેસ્કટોપ અનુભવમાં પણ ઘણા સુધારા કરવામાં આવ્યા છે. Meta AI દ્વારા ઇમેજ બનાવવાની સુવિધાને વધુ સારી કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ હવે Midjourney અને Fluxના ઉત્તમ મોડલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ઇમેજની ક્વોલિટી પહેલા કરતાં વધુ સારી બનશે. આ ફીચર ખાસ કરીને પર્સનલાઇઝ્ડ ઇમેજ અને હોલિડે ગ્રીટિંગ બનાવવા માટે મદદરૂપ થશે.

6 / 7
WhatsApp એ Meta AI ની મદદથી ઇમેજને એનિમેટ કરવાની સુવિધા પણ આપી છે. હવે કોઈપણ ફોટોને નાના એનિમેટેડ વીડિયોમાં બદલી શકાય છે, જેને ચેટ અથવા સ્ટેટસમાં શેર કરી શકાય છે.

7 / 7
ડેસ્કટોપ યુઝર્સ માટે નવો મીડિયા ટૅબ ઉમેરવામાં આવ્યો છે, જેમાં તમામ ચેટ્સના ડોક્યુમેન્ટ્સ, લિંક્સ અને મીડિયા એક જ જગ્યાએ સર્ચ કરી શકાય છે. આ સુવિધા Mac, Windows અને વેબ પર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત લિંક પ્રિવ્યુને પણ વધુ સ્પષ્ટ અને કોમ્પેક્ટ બનાવવામાં આવ્યું છે.

Published On - 3:12 pm, Sun, 14 December 25