Gold Rate : સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર ! 5 દિવસમાં સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો અહીં

ગયા અઠવાડિયે 5 ટ્રેડિંગ દિવસોમાં સોનું અને ચાંદી એકદમ સસ્તા થઈ ગયા છે. સોનાની કિંમતમાં 700 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ ચાંદીની કિંમત 2,600 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે.

| Updated on: Dec 22, 2024 | 11:53 AM
4 / 5
સોનાની સાથે સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 0.24 ટકા અથવા 0.07 ડોલરના વધારા સાથે 30.36 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. તે જ સમયે, ચાંદીની હાજર કિંમત 0.17 ટકા અથવા 0.05 ડોલરના વધારા સાથે 29.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

5 / 5
ગુરુવાર 26 ડિસેમ્બર સવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સ્થાનિક વાયદા બજારમાં પણ ભાવ લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજે દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 77, 600 એ ચાલી રહ્યો છે. જ્યારે 21 કેરેટ સોનાનો ભાવ હાલ 71,000 જોવા મળી રહ્યો છે.