Gold Silver Today Rate : સતત ત્રીજા દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો અમદાવાદ સહિત દેશભરમાં શું છે 22 અને 24 કેરેટનો નવો રેટ

સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. જ્યારે ચાંદીમાં પણ ત્રણ દિવસની સ્થિરતા પછી ઘટાડો જોવા મળ્યો છે. જાણો સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ શું છે અને અમદાવાદ સહિત દેશના વિવિધ શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના નવા ભાવ શું છે.

| Updated on: Jul 15, 2026 | 8:49 AM
1 / 6
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા હુમલાઓથી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધ્યો છે. વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. જેના કારણે સોના પર દબાણ આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે તેની ચમકમાં ઘટાડો થયો છે. (Image Source | iStock)

2 / 6
રાજધાની દિલ્હીમાં એક દિવસની સ્થિરતા બાદ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે ₹1,540નો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે ₹1,410નો ઘટાડો જોવા મળ્યો છે. (Image Source | iStock)

3 / 6
આજની (15 જુલાઈ 2026) વાત કરીએ તો દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹10નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

4 / 6
અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,42,840 છે. 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,30,940 છે. જ્યારે 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે ₹1,07,140 છે. (Image Source | iStock)

5 / 6
સતત ત્રણ દિવસ સ્થિરતા બાદ આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજની તારીખે, દિલ્હી અને અમદાવાદમાં એક કિલો ચાંદી ₹100 ઘટીને ₹2,34,900માં વેચાઈ રહી છે. (Image Source | iStock)

6 / 6
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)

Follow Us