Gold-Silver Rate Today: સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ! આજે 24Kના ભાવ ₹1,50,280, HSBCએ આપ્યું મોટું અનુમાન

03 ઓક્ટોબર 2026ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,280 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,37,750 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં આજના 22K અને 24K ગોલ્ડ રેટ શું છે તે જાણીએ.

| Updated on: Oct 03, 2026 | 8:45 AM
1 / 7
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરના અંતમાં 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2,500થી વધુનો ઘટાડો નોંધાયા બાદ ઓક્ટોબરની શરૂઆતથી ફરી ભાવમાં તેજી જોવા મળી રહી છે. 2 ઓક્ટોબરે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹1,040નો વધારો થયો હતો

2 / 7
હવે આજે, 03 ઓક્ટોબર 2026ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,50,280 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,37,750 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સોનાના ભાવમાં સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોમાં આજના 22K અને 24K ગોલ્ડ રેટ શું છે અને છેલ્લા 10 દિવસમાં ભાવમાં કેટલો ફેરફાર થયો છે, તે જાણીએ.

3 / 7
 દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,350 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,800 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,750 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,280 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
 હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,800 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,50,350 છે.(ફોટો ક્રેડિટ- File Image)

6 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં આજે કોઈ ઘટાડો કે વધારે જોવા મળ્યો નથી, પણ આજે ચાંદીના ભાવ સ્થિર છે. 3 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ ₹2,34,900 પ્રતિ કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ $60.51 પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો.

7 / 7
રોયટર્સના અહેવાલ અનુસાર, HSBCએ 2026 અને 2027 માટે સોનાના સરેરાશ ભાવનું અનુમાન ઘટાડીને અનુક્રમે $4,490 પ્રતિ ઔંસ અને $4,825 પ્રતિ ઔંસ કર્યું છે. બેંકનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવ પર વધુ દબાણ આવી શકે છે. HSBCનું માનવું છે કે જો સોનાના ભાવ ઘટીને ખાસ કરીને $4,000 પ્રતિ ઔંસ અથવા તેનાથી નીચે જાય છે, તો કેન્દ્રીય બેંકો ફરીથી સોનાની ખરીદી શરૂ કરી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.