Gold Price Today: સોનું ફરી થયું સસ્તું! ચાંદી પણ 10 દિવસમાં 10,000 રુપિયા ઘટી, જાણો આજનો ભાવ

સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે. 99.9% શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ આ 10 દિવસમાં ₹2830 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹2600નો ઘટાડો થયો છે.

| Updated on: Nov 29, 2026 | 8:55 AM
1 / 7
અમેરિકી ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસીની જાહેરાત પહેલાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે. 99.9% શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ આ 10 દિવસમાં ₹2830 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં ₹2600નો ઘટાડો થયો છે. આજે રવિવાર, 29 નવેમ્બરના રોજ બંનેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હવે ચાંદીની વાત કરીએ તો, ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં મંદી વચ્ચે છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદી ₹10000 સસ્તી થઈ છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,010 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,350 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,200 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,860 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,250 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,910 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં માત્ર 3 દિવસ જ ફેરફાર થયો છે અને આ સમયગાળા દરમિયાન એકંદરે 1 કિલો ચાંદી ₹10000 સસ્તી થઈ છે. 20 નવેમ્બરના રોજ ચાંદીના ભાવમાં ₹5000નો ઘટાડો થયો હતો, 25 નવેમ્બરના રોજ ₹10000નો ઘટાડો થયો હતો, જ્યારે 27 નવેમ્બરના રોજ ₹5000નો વધારો થયો હતો. હાલમાં દિલ્હીમાં 1 કિલો ચાંદી ₹1,70,000ના ભાવે વેચાઈ રહી છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિત અન્ય મુખ્ય મહાનગરોમાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે.

6 / 7
ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાત કરતાં ઓડેસિટી કેપિટલના માર્કેટ એનાલિસ્ટ જૈન વાવડાએ જણાવ્યું હતું કે, અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ હજુ પણ વ્યાજદરમાં વધારો કરી રહી છે, રિયલ યીલ્ડ ઊંચા સ્તરે છે અને ડોલર છેલ્લા કેટલાક મહિનાના ઉચ્ચતમ સ્તરની નજીક છે. જ્યાં સુધી આ સ્થિતિઓમાં કોઈ ફેરફાર નહીં થાય, ત્યાં સુધી સોનામાં પ્રતિ ઔંસ $3,750-$3,800 તરફની તેજી વેચાણકારોને આકર્ષી શકે છે.

7 / 7
તેમનું માનવું છે કે સોનું $5,000 સુધી પહોંચી શકે છે, પરંતુ 2027ના પ્રથમ 6 મહિનામાં આવું થવાની શક્યતા નથી. જોકે, 2027ના મધ્ય સુધીમાં જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરે અને ડોલરમાં ઘટાડો થાય, તો સોનું $4,500 સુધી પહોંચી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ $3,600ની આસપાસ છે.

Follow Us
Loading...
Unable to load recommendations.