Gold-Silver Rate Today: એક જ અઠવાડિયામાં 12,540 રુપિયા સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ 20,000નો ઘટાડો

દેશમાં 24 કેરેટ સોનાની કિંમતમાં ₹12,540 સુધીનો ઘટાડો નોંધાયો છે. 22 નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ ₹1,25,230 પ્રતિ 10 ગ્રામ છે.

| Updated on: Nov 22, 2026 | 8:30 AM
1 / 7
સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો યથાવત છે. એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાની કિંમતમાં ₹12,540 સુધીનો ઘટાડો નોંધાયો છે. 22 નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ ₹1,25,230 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમતમાં પણ એક અઠવાડિયામાં ₹11500 સુધીનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 3,514.08 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. એક અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આશરે 9.4 ટકાનો ઘટાડો થયો છે.

2 / 7
આ વર્ષે જાન્યુઆરીના અંતમાં દિલ્હીના સરાફા બજારમાં સોનું ₹1.83 લાખ પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 29.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

3 / 7
 દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,230 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,800 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,650 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,080 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
 હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,700 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,130 છે. (ફોટો ક્રેડિટ- File Image)

6 / 7
 બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, એક અઠવાડિયામાં તેની કિંમતમાં ₹20000નો ઘટાડો થયો છે. 22 નવેમ્બરના રોજ ચાંદીનો ભાવ ₹175000 પ્રતિ કિલોગ્રામ છે. ચાંદીએ પણ આ વર્ષે 29 જાન્યુઆરીએ ₹4.04 લાખ પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 61 ટકાનો મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 40.99 ડોલર પ્રતિ ઔંસ છે.

7 / 7
 ચોઇસ બ્રોકિંગનાં કોમોડિટી ટેકનિકલ એનાલિસ્ટ કાવેરી મોરેના જણાવ્યા અનુસાર, અમેરિકન ડૉલરની મજબૂતી અને ટ્રેઝરી બોન્ડની વધતી યીલ્ડને કારણે સોનાની ચમક ફીકી પડી છે. અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે વ્યાજદરમાં ઘટાડો થવાની આશા નબળી પડી છે, જેના પરિણામે સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. કાવેરી મોરેના મતે, હાલ ટૂંકા ગાળામાં સોના અને ચાંદી બંનેનો ટ્રેન્ડ નબળો રહેવાની શક્યતા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.