AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: મહાનવમી પર ફરી ઘટ્યો સોનાનો ભાવ, જાણો આજે કેટલી થઈ 22 અને 24 કેરેટની કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $4165.12 છે. ગયા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 0.7%નો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.

| Updated on: Oct 19, 2026 | 1:26 PM
Share
દેશમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થયો છે. 19 ઓક્ટોબરે મહાનવમીની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹147800 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ ₹147650 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ગયા સપ્તાહ દરમિયાન અલગ-અલગ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમતમાં ₹3760 સુધીનો ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનું ₹3450 સુધી સસ્તું થયું હતું.

1 / 7
 આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $4165.12 છે. ગયા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 0.7%નો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $4165.12 છે. ગયા સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 0.7%નો ઘટાડો નોંધાયો હતો. દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,810 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,500 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,350 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,660 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
 હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,35,400 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,710 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 ઓક્ટોબરની સવારે ચાંદીની કિંમત ₹229900 પ્રતિ કિલોગ્રામ છે. ગયા સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં ₹10000નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર એટલે કે હાજર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ $57.05 છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹400000ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી.

6 / 7
સરકારે 13 મે 2026થી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના સમયગાળા દરમિયાન સોનાની આયાત 27.32 ટકા ઘટીને $19.27 અબજ રહી છે. જ્યારે ચાંદીની આયાતમાં 25.17 ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને $2.4 અબજ રહી છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર

દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ

અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">