Gold-Silver Rate Today: દિવાળી બાદ સોનામાં મોટો કડાકો! આજે આટલું સસ્તું થયું 24 કેરેટ સોનું

એક દિવસ અગાઉ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2200નો ઘટાડો નોંધાયો હતો. નબળી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

| Updated on: Nov 13, 2026 | 9:07 AM
1 / 7
દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 13 નવેમ્બરની સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,940 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. દેશના અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

2 / 7
એક દિવસ અગાઉ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2200નો ઘટાડો નોંધાયો હતો. નબળી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું એટલે કે સ્પોટ ગોલ્ડનો ભાવ 3,880.93 ડોલર પ્રતિ ઔંસ પર છે.

3 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,940 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,340 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,790 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,240 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,840 છે. (ફોટો ક્રેડિટ- File Image)

6 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત્ છે. 13 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ ₹199900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 50.12 ડોલર પ્રતિ ઔંસ છે

7 / 7
આ વર્ષે ધનતેરસ પર દેશભરમાં સોનાનો કુલ વેપાર આશરે ₹60,000 કરોડ રહેવાનો પ્રારંભિક અંદાજ છે. વેચાણના મૂલ્યમાં વાર્ષિક ધોરણે 15-20 ટકાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધનતેરસના દિવસે એટલે કે 6 નવેમ્બરે પણ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2,500નો ઘટાડો થયો હતો.

Follow Us
Loading...
Unable to load recommendations.