Gold-Silver Rate Today: સોનું સતત થઈ રહ્યું છે સસ્તું! દિલ્હીથી અમદાવાદ સુધી 24 કેરેટનો ભાવ 1.33 લાખ પર પહોચ્યોં

ગુરુવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹133400 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં સતત 7મા દિવસે ઘટાડો નોંધાયો હતો. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹2800નો ઘટાડો થયો હતો.

| Updated on: Nov 19, 2026 | 9:10 AM
1 / 7
દેશમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 19 નવેમ્બરના રોજ પણ મોટાભાગનાં શહેરોમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹133400 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં સતત 7મા દિવસે ઘટાડો નોંધાયો હતો. 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹2800નો ઘટાડો થયો હતો. વૈશ્વિક બજારોમાં સતત વેચવાલીના દબાણને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ $3745.56 પર છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,400 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,290 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,250 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,33,300 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી તરફ, અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત છે. 19 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ ₹184900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીની કિંમતમાં ₹5000નો ઘટાડો થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $45.61 નોંધાયો છે.

6 / 7
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં ભારતની સોનાની આયાત ઘટીને $40 અબજ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025-26માં સોનાની આયાત આશરે $72 અબજ રહી હતી. મે મહિનામાં આયાત શુલ્કમાં વધારો કરવામાં આવતા આ વર્ષે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. તેનાથી વેપાર ખાધને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી છે.

7 / 7
 સરકારે બિનજરૂરી આયાત પર અંકુશ મૂકવા માટે મે મહિનામાં સોના અને ચાંદી પરનું આયાત શુલ્ક 6 ટકાથી વધારીને 15 ટકા કર્યું હતું. આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દેશમાં સોનાની આયાત આશરે 40 ટકા ઘટીને $24.78 અબજ રહી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં સોનાની આયાત લગભગ $41.24 અબજ હતી.

Follow Us
Loading...
Unable to load recommendations.