AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: નવરાત્રીના ત્રીજા દિવસે 1400 રુપિયા સસ્તુ થયું સોનું, જાણો આજના 24 કેરેટના ભાવ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્તાહના અંતે સ્થાનિક ચલણને મજબૂત કરવાના હેતુથી કેટલાક પગલાં લીધાં હતાં. પરિણામે, સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો અને 95.78 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો. છ મહિનાથી વધુ સમયગાળામાં એક દિવસમાં થયેલો આ સૌથી મોટો વધારો હતો.

| Updated on: Oct 13, 2026 | 9:20 AM
Share
મંગળવારે, નવરાત્રિના ત્રીજા દિવસે, દેશમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. 13 ઓક્ટોબરની સવારે, રાજધાની દિલ્હીમાં 24-કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,810 છે. મુંબઈમાં આ ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,670 છે. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9% શુદ્ધ સોનાના ભાવમાં ₹1,400નો ઘટાડો થયો હતો. રૂપિયામાં આવેલા મજબૂતીના કારણે કિંમતી ધાતુઓના ભાવ પર ઘટાડાનું દબાણ જોવા મળ્યું હતું.

1 / 7
 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્તાહના અંતે સ્થાનિક ચલણને મજબૂત કરવાના હેતુથી કેટલાક પગલાં લીધાં હતાં. પરિણામે, સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો અને 95.78 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો. છ મહિનાથી વધુ સમયગાળામાં એક દિવસમાં થયેલો આ સૌથી મોટો વધારો હતો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્તાહના અંતે સ્થાનિક ચલણને મજબૂત કરવાના હેતુથી કેટલાક પગલાં લીધાં હતાં. પરિણામે, સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો 93 પૈસા મજબૂત થયો અને 95.78 પ્રતિ ડોલરના સ્તરે બંધ રહ્યો. છ મહિનાથી વધુ સમયગાળામાં એક દિવસમાં થયેલો આ સૌથી મોટો વધારો હતો.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,810 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,340 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,670 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,37,240 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,710 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
અન્ય કિંમતી ધાતુ એવી ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે. 13 ઓક્ટોબરની સવારે, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,39,900 છે. એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹2,000નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદી (સ્પોટ સિલ્વર) નો ભાવ પ્રતિ ઔંસ $60.09 છે.

6 / 7
 સપ્તાહની શરૂઆતમાં, ઓક્ટોબરમાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના લગભગ 70% હતી, પરંતુ હવે તે ઘટીને આશરે 22% થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં થતી હિલચાલ ફેડરલ રિઝર્વના નિર્ણય પર નિર્ભર રહેશે. જોકે, જો કેવિન વોર્શ વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે, તો સોનાના ભાવ પરનું દબાણ કંઈક અંશે હળવું થઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

g clip-path="url(#clip0_868_265)">