બેંગલુરુમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 60,750 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 66,270 રૂપિયા છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 60,900 રૂપિયા છે અને 24 કેરેટ સોનાના ભાવ 66,420 રૂપિયા છે. બિહારના પટનામાં 22 કેરેટ સોનાના ભાવ 60,800 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 66,320 રૂપિયા છે.