Bhai Dooj Gift : ભાઈ બીજ પર બહેનના ઘરે જમવા જઈ રહ્યા છો તો, લઈ જાવ આ ગિફટ બહેન ખુશ થઈ જશે

|

Oct 27, 2024 | 2:19 PM

ભાઈ બીજ પર બહેનોને ખુશ કરવા માટે ભાઈઓ તેમની લાડલી બહેનને કેટલીક ભેટ આપી શકે છે. તો ચાલો જાણીએ ભાઈ બીજ પર તમે બહેનને શું ગિફટ આપી શકો છો.

1 / 6
ભાઈ-બહેનના સંબંધોને મજબૂત અને પ્રેમભર્યા બનાવનાર  તહેવાર ભાઈ બીજની બહેન અને ભાઈ આતુરતાથી રાહ જોતા હોય છે. ભાઈ બીજના દિવસે બહેન ભાઈને ચાંદલો કરી અને મીઠાઈ આપે છે. ભાઈ પણ બહેનને ખુશ કરવા માટે ગિફટ આપે છે.

2 / 6
જો તમે પણ આ ભાઈબીજ પર તમારી બહેનને કોઈ સુંદર ગિફટ આપવા માંગો છો તો આજે અમે તમને કેટલાક આઈડિયા જણાવીશું. આ ગિફટ આપી તમે બહેનને ખુશ કરી શકો છો.

3 / 6
છોકરીઓને મેકઅપ તેમજ જ્વેલરી ખુબ પસંદ હોય છે. આ માટે તમે ભાઈબીજ પર તમારી બહેનને મેકઅપ કિટ કે પછી કોઈ જ્વલેરી પણ ગિફટ કરી શકો છો. આ ગિફટ તમારી બહેનને ચોક્કસ પસંદ આવશે.

4 / 6
આજકાલ ગિફ્ટ હેમ્પર ટ્રેન્ડમાં છે. આવી સ્થિતિમાં, તમે ભાઈબીજ પર હેમ્પર પણ ભેટમાં આપી શકો છો. તમે હેમ્પરને તમારા બજેટ મુજબ કસ્ટમાઈઝ પણ કરાવી શકો છો.જેમાં ફુડથી લઈ મેકઅપ પ્રોડક્ટનું હેમ્પર પણ તૈયાર કરી શકો છો.

5 / 6
જો તમે ભાઈ બીજ પર ગિફટ લેવાનું ભૂલી ગયા છો. તો આજકાલ ઓનલાઈન શોપિંગનો ખુબ ક્રેઝ છે. ફેસ્ટિવલમાં સેલ પણ જોવા મળતો હયો છે. તો તમે તમારી બહેનને કોઈ શોપિંગ સાઈટનું  ગિફટ વાઉચર પણ આપી શકો છો. જેનાથી તમારી બહેન પોતાની મનપસંદ વસ્તુ ખરીદી શકે.

6 / 6
 જો તમે ભાઈ બીજ પર તમારી બહેનને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો ઈલેક્ટ્રોનિક ગેજેટ સ્માર્ટવોચ એક સારો વિકલ્પ હશે. તેમજ તમે સ્માર્ટ વોચ પણ ગિફટ કરી શકો છો.

Next Photo Gallery