
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ "સોમનાથ થી અયોધ્યા: શ્રી રામ નામ લેખન મહાયજ્ઞ"માં ટ્રસ્ટના રામ મંદિર ખાતે મંત્રી દર્શના જરદોશ જોડાયા હતા

તેમજ તેઓએ હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સૂર્યદેવને અંજલિ અર્પણ કરી ધન્યતા વ્યક્ત કરી હતી. Input Credit- Yogesh Joshi- Gir Somnath