શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીના કેન્દ્રમાં કયો દેશ છે? જાણો

વિશ્વમાં એવું કયું સ્થાન છે જેને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે? જો તમને ખબર ન હોય, તો આ લેખમાં એ દેશ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

| Updated on: Jun 07, 2025 | 6:21 PM
4 / 7
પ્રાઈમ મેરિડીયન રેખા ઘાનાના ટેમા શહેરમાંથી પસાર થાય છે. આ એ જ રેખા છે જેનો ઉપયોગ વિશ્વના સમય ઝોન નક્કી કરવા માટે થાય છે. તેથી, ઘાનાને પૃથ્વીના ભૌગોલિક કેન્દ્રની સૌથી નજીક માનવામાં આવે છે. (Credits: - Canva)

5 / 7
ઘાના સિવાય પણ કેટલાક દેશો એવા છે જે પૃથ્વીના ભૌગોલિક કેન્દ્ર પાસે આવેલા વિસ્તારમાં આવેલાં છે, જેમ કે સાઓ ટોમે અને પ્રિન્સિપે, ગેબોન અને કોંગો. (Credits: - Canva)

6 / 7
જોકે પૃથ્વીનું સાચું કેન્દ્ર તેના મૂળમાં હોય છે, છતાં સપાટી પરના દ્રષ્ટિકોણથી જોઈએ તો  ઘાના અને તેના આસપાસનો પ્રદેશ ભૌગોલિક કેન્દ્ર તરીકે માન્ય છે. એટલે જ  ઘાનાને પૃથ્વીનું ભૌગોલિક કેન્દ્ર કહેવાય છે. (Credits: - Canva)

7 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (Credits: - Canva)