ગીર સોમનાથમાં ત્રીવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમીત્તે ગંગા અવતરણ પૂજા – મહાઆરતીનું આયોજન- જુઓ તસવીરો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી. સોમનાથમાં આવેલા હિરણ, કપીલા અને સરસ્વતી ત્રણેય નદીઓના સંગમ તટે ગંગા દશેરા નિમીત્તે અવતરણ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ.

| Edited By: | Updated on: Jun 17, 2024 | 4:49 PM
4 / 6
ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો

ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે 10 કન્યાઓએ શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો

5 / 6
સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.

સંધ્યા સમયે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી.

6 / 6
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે ગંગા અવતરણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે ગંગા અવતરણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. Input Credit- Yogesh Joshi- Gir Somnath

Published On - 4:36 pm, Mon, 17 June 24