
આ છોડને નિયમિત પાણી આપો. તેમજ છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. છોડને રોગથી બચાવવા માટે જંતુનાશક દવા અથવા લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.

તેમજ મહિનામાં એક વખત જાસુદના છોડમાં છાણિયુ ખાતર નાખો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય. હવે થોડાક જ મહિનાઓમાં છોડ પર ફૂલ ઉગવા લાગશે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
Published On - 4:37 pm, Thu, 22 August 24