Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની દૈનિક 200 લિટર ખરીદી મર્યાદા સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણય 12 જૂને અમલમાં મુકાયેલા નિયમનો અંત લાવશે, જે જથ્થાબંધ ખરીદદારોને રોકવા માટે લેવાયો હતો.

| Updated on: Jun 29, 2026 | 10:02 PM
1 / 5
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

2 / 5
યુબીએસે બ્રેન્ટ ક્રૂડ માટેનો ભાવ અંદાજ ઘટાડ્યો છે. બેંકે ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે ક્રૂડના ભાવના અનુમાનમાં ઘટાડો કરતાં વૈશ્વિક બજારમાં ભાવ પર દબાણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે

3 / 5
Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો

4 / 5
હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

5 / 5
સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.

Published On - 10:01 pm, Mon, 29 June 26

Follow Us