
જો તમે દિવાળી અથવા કોઈપણ તહેવાર માટે રંગોળીની અનોખી ડિઝાઈન શોધી રહ્યા છો, તો તમે આ રંગોળી ડિઝાઈનમાંથી આઈડિયા લઈ શકો છો. જેમાં મોર અને અન્ય અનેક પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવી છે.મોરપિચ્છની આસપાસ દીવા પણ મુકવામાં આવ્યા છે.

જો તમે ધનતેરસ અને દિવાળીના દિવસે ઘરે સરળ રંગોળી ડિઝાઇન કરવા માંગતા હો, તો તમે આ રંગોળી ડિઝાઇનમાંથી વિચારો લઈ શકો છો. તેમાં તમે લક્ષ્મી માતાના પગલાની ડિઝાઇન કરી શકો છો.

આ ડિઝાઇન પણ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. માત્ર રંગોનો ઉપયોગ કરીને તમે આ ડિઝાઇન બનાવી શકો છો.
Published On - 11:05 am, Fri, 25 October 24