3 બાળકોના પિતા છે બિલ ગેટ્સ, પિતા વકીલ અને માતા શિક્ષિકા હતી, આવો છે પરિવાર

|

Oct 20, 2024 | 10:53 AM

બિલ ગેટ્સનું નામ આજે આખી દુનિયા જાણો છે. જ્યારે પણ ટેકનોલોજી, દાન કે પછી બિઝનેસની વાત આવે તો દુનિયાને બદલવામાં એક વયક્તિનું નામ લેવામાં આવે છે. બિલ ગેટ્સની જાણી અજાણી વાતો વિશે આપણે આજે ચર્ચા કરીશું.

1 / 12
બિલ ગેટ્સ એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. આજે પણ તેમનું નામ માઈક્રોસોફ્ટના સ્થાપક અને મહાન વ્યકિત તરીકે લેવામાં આવે છે.  બિલ ગેટ્સનો જન્મ અમેરિકામાં 28 ઓક્ટોબર 1955ના રોજ થયો હતો. તે 2 બહેનો સાથે મોટા થયા છે.

2 / 12
બિલ ગેટ્સની પર્સનલ લાઈફ વિશે જાણીએ. બિલ ગેટ્સના લગ્ન મેલિન્ડા ગેટ્સ સાથે ડલાસ ટેક્સાસમાં 1 જૂન 1994ના રોજ થયા છે. બિલ ગેટ્સને 3 બાળકો છે. ફોયોબી એડેલે ગેટ્સ, જેનિફર ગેટ્સ અને રોરી જોન ગેટ્સ

3 / 12
 બિલ ગેટ્સના પિતા વિલિયમ એચ.ગેટ્સ વકીલ હતા.જ્યારે માતા મેરી મેક્સવેલ ગેટ્સ શિક્ષક હતી.એવું પણ કહેવામાં આવે છે કે, પિતા વકીલ હોવાને કારણે પરિવાર એવું ઈચ્છતો હતો કે, તેમનો દિકરો પણ વકીલ બને. પરંતુ ટેક્નોલોજીમાં માહેર ગેટ્સને ટેકનોલોજીમાં રુચિ હોવાને કારણે એક અલગ જ રસ્તો પસંદ કર્યો હતો.

4 / 12
3 મે, 2021ના રોજ, દંપતીએ લગ્નના 27 વર્ષથી વધુ સમય પછી છૂટાછેડા લેવાનો નિર્ણય જાહેર કર્યો.અને નાણાકીય વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી.

5 / 12
   બિલ ગેટ્સને કમ્પ્યુટર ટેકનોલોજીમાં રુચિ 13 વર્ષની ઉંમરથી હતી. આ ઉંમરમાં તેમણે બાળકોને કમ્પ્યુટર  અને પ્રોગ્રામિંગ શીખવવા માટે જનરલ ઈલેક્ટ્રિક કંપની પાસેથી કોમ્પ્યુટર ખરીદવાનો નિર્ણય લીધો હતો

6 / 12
   બિલ ગેટ્સના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ

7 / 12
શાળાના શિક્ષકો પાસેથી પરમિશન મેળવ્યા બાદ ગેટ્સ તેના વર્ગમાંથી બહાર નીકળી કોમ્પ્યુટર પર પ્રોગ્રામ કરવા જતાં, આ દરમિયાન તેમણે પોલ સાથે મળી એક ભૂલ મળી અને આ તે સમય હતો જ્યારે બિલને ટેકનોલોજીને લઈ સમજ વિકસિત થઈ હતી.

8 / 12
અંદાજે 15 વર્ષની ઉંમરમાં બિલે 20,000 ડોલરમાં એક સોફ્ટવેર વેચવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ બિલે વધુ એક સોફ્ટવેર બનાવ્યું અને આને મોટી કિંમતમાં વેંચી દીધું અને આ રીતે બિલનો અરબોપતિ બનવાનો રસ્તો મળી ગયો.

9 / 12
1975માં ન્યુ મેક્સિકોના અલ્બુકર્કમાં બિલે તેના મિત્રો સાથે મળીને પોલ એલન સાથે માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. આ કંપનીનો ઉદ્દશેય દુનિયાના દેરક ઘરમાં ડેસ્કટોપ પહોંચાડવાનો હતો. જેને ખુબ મોટી સફળતા પણ મળી હતી.

10 / 12
બિલ ગેટ્સની મોટી પુત્રી જેનિફર, જેમણે ઓક્ટોબર 2021માં ઓલિમ્પિક ઘોડેસવાર નાયલ નાસર સાથે લગ્ન કર્યા હતા, તેમણે એક પુત્રીને જન્મ આપ્યો હતો.જૂન 2024માં, જેનિફરે જાહેરાત કરી કે તે ગર્ભવતી છે.

11 / 12
 2014માં બિલે માઈક્રોસોફ્ટેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું પરંતુ તે બોર્ડના મેમ્બર અને ટેકનોલોજી એડવાઈઝર બન્યા હતા.

12 / 12
બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પ્રજનન, માતૃત્વ, નવજાત અને બાળ આરોગ્ય અને પોષણ, સ્વચ્છતા, કૃષિ વિકાસ, લિંગ સમાનતા અને ડિજિટલ નાણાકીય વગેરે જેવી વિવિધ સમસ્યાઓ પર વિશ્વની સાથે ભારતમાં પણ કામ કરી રહ્યું છે.

Next Photo Gallery