દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ 2 સુપરફૂડ! એલર્જી અને ત્વચાની સમસ્યાઓથી બચવા જાણી લો સાચો નિયમ

દૂધી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. ખોટી રીતે ખાવા-પીવાથી એલર્જી સહિતની કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

| Updated on: Sep 22, 2026 | 12:30 PM
1 / 7
સવારના સમયે દૂધીનો જ્યુસ પીવો ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો જ્યુસનો સ્વાદ કડવો લાગે તો તેને તરત જ ફેંકી દેવો જોઈએ. દૂધીને સામાન્ય રીતે હળવા અને સાદા ખોરાક સાથે તૈયાર કરવી યોગ્ય માનવામાં આવે છે. જેથી પાચનતંત્ર પર ભાર ન પડે. (Image Source | iStock)

2 / 7
કડવી દૂધીમાં ઝેરી તત્વો હોઈ શકે છે. જેના કારણે ઉલટી, ચક્કર અને નબળાઈ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં આ સ્થિતિ ગંભીર પણ બની શકે છે. (Image Source | iStock)

3 / 7
દૂધીના શાક અથવા જ્યુસ સાથે કારેલું ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

4 / 7
આ બંને શાકભાજીની તાસીર ઠંડી માનવામાં આવે છે અને કેટલાક લોકોના મતે બંનેને સાથે ખાવાથી એલર્જી અથવા ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. (Image Source | iStock)

5 / 7
ઘણા લોકો સ્વાસ્થ્ય માટે દૂધીના જ્યુસમાં બીટરૂટ મિક્સ કરીને પીવે છે. જોકે, આ મિશ્રણ શરીર માટે કેટલું યોગ્ય છે તે અંગે ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે. (Image Source | iStock)

6 / 7
દૂધી સાથે અન્ય ખાદ્ય વસ્તુઓનું સંયોજન કરતી વખતે વ્યક્તિગત સ્વાસ્થ્ય, એલર્જી અને પાચન સંબંધિત સમસ્યાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.