
જો તમને સાદું પાણી પીવાનું પસંદ ના હોય તો તમે પાણીમાં ફ્લેવર એડ કરીને પણ પાણીનું સેવન કરી શકો છો. પાણી લીંબુ, આદુ અથવા મધ જેવી ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો.આ ફક્ત તમારા સ્વાદને જ નહીં વધારશે પણ તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તમારા આહારમાં કાકડી, તરબૂચ, દ્રાક્ષ અથવા નારંગી જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે.

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પાણી પીવાથી પાચનક્રિયા સારી રાખે છે. આ સાથે જ શરીરમાં અન્ય બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. ( All Image - Freepik )