Tips And Tricks: સ્માર્ટફોન ઝડપથી ચાર્જ નથી થઈ રહ્યો? આટલું કામ કરો, ‘ચાર્જિંગ સ્પીડ’ તરત જ વધી જશે

હાલમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયો છે. નવો હોય કે જૂનો જો તમારો સ્માર્ટફોન પહેલા કરતા ઘણો ધીમો ચાર્જ થઈ રહ્યો હોય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે.

| Updated on: Sep 21, 2025 | 5:57 PM
4 / 8
તમારા સ્માર્ટફોનને 'સ્વિચ ઓફ' કરીને ચાર્જ કરવાથી પણ ઝડપી ચાર્જિંગ થઈ શકે છે. ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે તમારે એવી એપ્સને બંધ કે ડિસેબલ કરવી જોઈએ કે, જે વધુ બેટરી વાપરે છે.

5 / 8
સુપરફાસ્ટ ચાર્જિંગ કરવા માટે હંમેશા સ્માર્ટફોનને તેના ઓરિજનલ ચાર્જર અને કેબલથી ચાર્જ કરો. ક્યારેય લોકલ અથવા બીજા સ્માર્ટફોનના કેબલનો ઉપયોગ કરશો નહીં.

6 / 8
જો તમે ચાર્જિંગ દરમિયાન એરપ્લેન મોડનો ઉપયોગ ન કરી શકતા હોવ, તો બ્લૂટૂથ, વાઇ-ફાઇ અને ડેટા બંધ કરો. ખરાબ એડેપ્ટરને કારણે ચાર્જિંગ ક્યારેક ધીમું થઈ શકે છે. આથી, જો તમારો ફોન ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે, તો એડેપ્ટર તપાસો.

7 / 8
ચાર્જ કરતી વખતે તમારા સ્માર્ટફોન પરની બધી બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરો. આનાથી ફોન ઝડપથી ચાર્જ થશે. જો તમારા સ્માર્ટફોનની બેટરી જૂની હોય તો તે પણ એક કારણ છે કે, તમારો મોબાઈલ ધીમે ધીમે ચાર્જ થઈ રહ્યો છે.

8 / 8
આવા કિસ્સામાં, તમારે તમારા નજીકના મોબાઈલ સેન્ટરની મુલાકાત લેવી જોઈએ અને ફોનની તપાસ કરાવવી જોઈએ.