
આંખને સ્વસ્થ રાખવા માટે પ્રોપર લાઈટિંગનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. જો તમે ઓફિસમાં કે ઘરે બેસી લેપટોપ કે કોમ્પયુટર પર કામ કરી રહ્યા છો, તો લાઈટિંગનું વિશેષ ધ્યાન રાખજો.

જ્યારે પણ તમે બહાર નીકળી રહ્યા છો તો સનગ્લાસ જરુર પહેરો. ડિજિટલ સ્ક્રીન પર સતત કામ કરતી વખતે થોડા સમય માટે સ્ક્રીનથી બ્રેક લો. તેમજ લીલા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

નિયમિત રીતે આંખની તપાસ કરાવો.જો આંખોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બની તેટલી જલ્દી સારવાર કરાવી લો, કારણ કે, પછી આગળ જતા ગંભીર સમસ્યા ન બની શકે.