ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટને લઈને મોટા સમાચાર, કાયાપલટ બાદ આવો હશે આશ્રમ, જુઓ ફોટા

|

Mar 08, 2024 | 9:01 PM

ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. TV9 પાસે આશ્રમના નવા પ્લાનની Exclusive બ્લુ પ્રિન્ટ છે. ગાંધી આશ્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કુલ 55 એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે. આશ્રમ હાલ 5 એકરમાં ફેલાયેલો છે.

1 / 5
ગાંધી આશ્રમ રી-ડેવલપમેન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. TV9 પાસે આશ્રમના નવા પ્લાનની Exclusive બ્લુ પ્રિન્ટ છે.

2 / 5
ગાંધી આશ્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કુલ 55 એકરમાં ગાંધી આશ્રમ મેમોરિયલ બનાવવાનો પ્લાન છે.

3 / 5
અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ હાલ 5 એકરમાં ફેલાયેલો છે. જેમાં રહેણાંક અને ઇમામ મંજિલ આવેલી છે.

4 / 5
ગાંધી આશ્રમમાં હાલમાં રહેલી 20 જેટલી બિલ્ડિંગ જાળવી રખાશે, જ્યારે 13 નવા બિલ્ડિંગ બાંધવામાં આવશે.

5 / 5
જેમાં ગૌ શાળા, સરદાર પટેલ ઓફિસ, કુટુંબ નિવાસ, જમુના કુટીર આનંદ ભવન ઇમામ મંઝિલનો સમાવેશ થાય છે. ડેલ્હા પુણી કેન્દ્ર, મ્યુઝીયમ અને 7 ઓરડીઓનું રી પ્રોડક્શન થશે.

Next Photo Gallery