Elcid ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ શેર્સ- તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે જ Elcid Investment Limitedના શેરની કિંમત 2,36,250 રૂપિયા પર પહોંચી ગઈ હતી. શેરની લિસ્ટિંગ કિંમત 2,25,000 રૂપિયા હતી. સ્પેશિયલ કોલ ઓક્શન પહેલા, 21 જૂન, 2024ના રોજ BSE પર સ્ટોક રૂ. 3.53 પર બંધ થયો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન તેમાં 94,16,329%નો વધારો થયો છે.