Egg vs Paneer : ઈંડા કે પનીર ? પ્રોટીન માટે બે માંથી કયો ખોરાક છે તમારા માટે સુપરફૂડ, જાણો તુલના

આજના વ્યસ્ત જીવનમાં શરીરને ઊર્જાવાન અને મજબૂત રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. આ માટે ઈંડા અને પનીર બંનેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે બંનેમાંથી કયું પ્રોટીનનો સારો સ્ત્રોત છે? ચાલો આ લેખમાં જાણીએ.

| Updated on: Nov 18, 2025 | 9:37 PM
4 / 6
પનીર પણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પ્રોટીન ઉપરાંત, પનીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન B12 જેવા પોષક તત્વો ભરપૂર હોય છે, જે મજબૂત હાડકાં અને દાંત તેમજ સ્નાયુઓ બનાવવામાં મદદ કરે છે. પનીરમાં સેલેનિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તમે તમારા વજનને નિયંત્રિત કરવા માટે પનીરનું સેવન પણ કરી શકો છો.

5 / 6
ઈંડા અને પનીર બંને પ્રોટીનના સારા સ્ત્રોત છે, પરંતુ તેમાં પ્રોટીન પ્રમાણ અલગ અલગ છે. ઈંડા પ્રોટીનની દ્રષ્ટિએ, એક ઈંડામાં 66.5 ગ્રામ પ્રોટીન હોય છે. 50 ગ્રામ પનીરમાં 9 થી 12 ગ્રામ પ્રોટીન હોય છે. તેથી, જો તમે બે ઈંડા ખાઓ છો, તો તમને 50 ગ્રામ પનીર જેટલું જ પ્રોટીન મળી શકે છે. જો કે, જે લોકો માંસાહારી ખોરાક નથી ખાતા તેમના માટે પનીર પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જો તમે ઈંડા ખાઓ છો, તો તમે બંનેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

6 / 6
Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લો.