ઈંડા વેજ છે કે નોનવેજ? શાકાહારી લોકોએ એગ્સ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ- વાંચો
ઘણા લોકોને આ પ્રશ્ન ઘણો મૂંજવે છે કે ઈંડા શાકાહારમાં આવે છે કે નોનવેજમાં આવે છે. અનેક લોકોના મનમાં ઈંડાને લઈને ઘણા ભ્રમ રહેલા હોય છે. આજે આ વાંચ્યા પછી એ તમારા દરેક ભ્રમ દૂર થઈ જશો. તો જાણો ઈંડા વેજ છે કે નોનવેજ