Eating Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 5 જગ્યાએ ભોજન કરવું માનવામાં આવે છે અશુભ!

આજની લાઇફસ્ટાઇલને કારણે આપણે ગમે ત્યાં કંઈપણ ખાવાનું શરૂ કરી દે છે. આ સહેલું લાગે છે અને વારંવાર આપણને ખાવા માટે એક જ જગ્યાએ બેસવાની જરૂર નથી. પ્રેક્ટિકલી આ યોગ્ય લાગતું હોય પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ રીત ખોટી છે.

| Updated on: Jun 24, 2026 | 11:27 AM
1 / 6
ઘણી વાર એવું જોવા મળે છે કે લોકો તેમના પલંગ પર બેસીને ખાય છે. જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર યોગ્ય નથી. આ તમારા સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં પલંગ પર બેસીને ખાવાથી હંમેશા માનસિક તણાવ રહી શકે છે.

2 / 6
જો તમે ભોજન કરવા બેસો છો તો ધ્યાન રાખો કે તે જગ્યા ગંદી ન હોય. ગંદકીથી નકારાત્મક ઉર્જા વધે છે. સાથે આર્થિક સ્થિતિ પર પણ અસર પડી શકે છે. તેથી હંમેશા સાફ જગ્યાએ બેસીને ભોજન કરો.

3 / 6
જો રસોડા નજીક પૂજા ઘર હોય તો ભોજન કરતી વખતે ત્યાં બેસવાનું ટાળવું જોઈએ. કારણ કે પૂજા ઘર પવિત્ર સ્થાન છે. ત્યાં ભોજન કરવાથી તે સ્થાન અપવિત્ર થઈ શકે છે. માન્યતા મુજબ, આથી દેવી-દેવતાઓ નારાજ થઈ શકે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં પણ ઘટાડો થઈ શકે છે.

4 / 6
ઘણીવાર લોકો રસોડામાં જ ખાવાનું શરૂ કરે છે. વાસ્તુ અનુસાર, ક્યારેય ચૂલા પાસે ખાવું ન જોઈએ. તે શાંતિનો નાશ કરી શકે છે.

5 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય દરવાજા કે દરવાજાના ઊંબરો પાસે ખાવું ન જોઈએ. આનાથી ઘરમાં દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા આવે છે. આનાથી દેવીજી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. તેથી દરવાજા પાસે ખાવાનું ટાળવું જોઈએ.

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us