Mango Eating Tip: ભોજન પછી કેરી ખાવી કેટલું ખતરનાક? જાણો

ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે. બાળકો ખાસ કરીને આ ફળોના શોખીન હોય છે. કેરીનો મીઠો સ્વાદ બાળકોને ખૂબ ગમે છે.

| Updated on: Apr 30, 2026 | 11:16 AM
1 / 7
કેરીમાં પોષક તત્વો હોય છે. જો કે, મોટાભાગના લોકો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે. આમાંથી એક એ છે કે ડિનર પછી તરત જ કેરી ખાવી

2 / 7
નિષ્ણાતોના મુદબ, ડિનર પછી કેરી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે.

3 / 7
ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકોએ ખાસ કરીને ભોજન પછી તરત જ કેરી ન ખાવાની કાળજી લેવી જોઈએ.

4 / 7
નિષ્ણાતો ભોજનના 30થી 60 મિનિટ પહેલાં ફળ ખાવાની ભલામણ કરે છે. જો તમે ડિનર અથવા લંચ પછી તેને ખાવા માંગતા હોય તો 1.5થી 2 કલાકનો અંતરાલ રાખવો જોઈએ.

5 / 7
કેરીનું મિલ્કશેક પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે. કેરી ખાધા પછી તરત પાણી પીવાનું ટાળો.

6 / 7
પ્રતિ 100 ગ્રામ કેરીમાં 60 kcal કેલોરી હોય છે. તેમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહે છે. આશરે 13થી 14 ગ્રામ નેચરલ શુગર હોય છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Published On - 9:11 am, Thu, 30 April 26

Follow Us