
ભૂખ ઓછી લાગતી હોય ત્યારે પણ જાવંત્રીનું સેવન કરવાથી ભૂખ વધારી શકે છે. લિવર માટે પણ જાવંત્રીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

દરેક વ્યક્તિને સુંદર અને ચમકતી ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપચાર એક સારો વિકલ્પ છે. જાવંત્રીમાં રહેલું મૈક્લિગ્નન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવી શકે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.( All Pic - Getty image)
Published On - 9:19 am, Sun, 10 November 24