
તેલ ગરમ થઈ જાય પછી તેને ઠંડુ પાડી ગાળીને કાચની બોટલમાં ભરી લો. જો શક્ય હોય તો લીમડાનું તેલ બનાવવા માટે એક્સ્ટ્રા વર્જિન નારિયેળ તેલનો ઉપયોગ કરો.

લીમડાનું તેલ છોડમાં છાંટવા માટે સૌથી પહેલા એક લીટર પાણી લો. તેમાં સાબુ અથવા શેમ્પુ ઉમેરો. ત્યારબાદ એક ચમચી લીમડાનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે જો આ લિક્વિડનો છંટકાવ છોડ પર કરશો તો તમારે ફૂગ, જીવડાં દૂર થાય છે. તેમજ અનેક રોગો દૂર થાય છે.