
આ સાથે જ સ્વાદ માટે તમે થોડુ આદુ, ફુદીનાના પાન કે કોથમરી ઉમેરી શકો છો. બધી જ વસ્તુ બરાબર ક્રશ થયા પછી તેને બાઉલમાં કાઢી લો.

આ કાચી કેરીની ચટણીને તમે સ્ટોર કરી શકો છો. આ સાથે જ તમે પરાઠા, રોટલી, ભાખરી સહિતની વસ્તુઓ સાથે ખાઈ શકો છો.
Published On - 10:18 am, Tue, 1 April 25