Dalvada Recipe : વરસાદી માહોલમાં ગરમ ચા સાથે માણો દાળવડાની મોજ, આ સરળ ટીપ્સથી બનાવો

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાક સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવા વાતાવરણમાં દાળવડા ખાવાની મજા કંઈક અલગ હોય છે. તો આજે દાળવડા બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.

| Updated on: Jul 27, 2025 | 1:01 PM
4 / 6
હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં લસણ-મરચાં અને આદુંની પેસ્ટ અને હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

5 / 6
ત્યારે બાદ એક પેનમાં દાળવડા તળવા માટે પેલ ગરમા કરવા માટે મુકો. આ ગરમ તેલમાં દાળવડા મુકતા જાવ. ધીમા તાપે દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.

6 / 6
દાળવડા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને તેલમાંથી બહાર કાઢી લો. હવે ગરમા ગરમ દાળવડાને લીંબુ, મરચાં અને ડુંગળી સાથે પીરસો.

Published On - 7:58 am, Thu, 8 May 25