Aloo sev recipe : ઘરે 3 સ્ટેપમાં જ બનાવો ચટપટી અને સ્વાદિષ્ટ આલુ સેવ, જાણો સંપૂર્ણ રેસિપી

ભોજન સાથે અથવા નાસ્તામાં અલગ અલગ પ્રકારના નમકીન ખાવાનું લોકો પસંદ કરે છે. ત્યારે કેટલાક લોકો નમકીન ઘરે બનાવે છે તો કેટલાક લોકો બજારમાંથી નમકીન ખરીદીને લાવે છે. તો આજે આલુસેવ ઘરે બનાવવાની રેસિપી જોઈશું.

| Updated on: Apr 23, 2025 | 8:31 AM
4 / 6
ત્યારબાદ ચણાના લોટમાં મેશ કરેલા બાફેલા બટાકાનો માવો ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, હીંગ, ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.

5 / 6
હવે આ મિશ્રણમાં થોડું - થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ પાડવાના સંચામાં લોટ ભરી લો.

6 / 6
તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં છુટી છુટી સેવ પાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેને પલટાવી દો. બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દો. ત્યારબાદ બહાર કાઢી તમે સ્ટોર કરી શકો છો.

Published On - 7:30 am, Sun, 20 April 25