
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 825 ચોરસ ફૂટ છે. તેની રિઝર્વ કિંમત 13,08,000 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,31,000 રુપિયા રાખવામાં આવી છે.

અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ પ્રતિ ચોરસ ફૂટ 1,585 રુપિયા છે. બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 28 ફેબ્રુઆરી 2024,ગુરુવારે બપોરે 12.00 કલાકથી સાંજે 4 કલાકની રાખવામાં આવી છે.
Published On - 10:15 am, Sat, 10 February 24