પાટણના હારીજમાં માત્ર 13 લાખ રુપિયામાં ખરીદી શકશો વિશાળ ઘર,જાણો શું છે વિગત
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
1 / 6
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.
2 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત
3 / 6
ગુજરાતના પાટણના હારીજમાં Debts Recovery Tribunal દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. પાટણના હારીજમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
4 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 66.35.58 ચોરસ મીટર છે.
તેની રિઝર્વ કિંમત 13,00,000 રુપિયા રાખવામાં આવી છે.
5 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,30,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે.
6 / 6
EMD સબમીશનની તારીખ 24 એપ્રિલ 2024 બુધવારે સાંજે 5 કલાકની છે. ઇ-હરાજીની તારીખ 26 એપ્રિલ 2024 શુક્રવારે બપોરે 12.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની રાખવામાં આવી છે.