આ મિલકતનું ક્ષેત્રફળ 50.18 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 6,75,000 રુપિયા રાખવામાં આવી છે.
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 67,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 6,750 રુપિયા છે.
ઇ-હરાજીની તારીખ27 માર્ચ 2024 બુધવારે બપોરે 12.00 કલાકથી સાંજે 5 કલાક સુધીની રાખવામાં આવી છે.