Car Safety Essentials : સેફ ડ્રાઇવિંગ માટે કારમાં વસ્તુઓ રાખો..

સેફ ડ્રાઇવિંગ માટે કારમાં અમુક જરૂરી વસ્તુઓ રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રાથમિક સારવાર કીટ, સ્ટેપની ટાયર સહિત અનેક એવી બાબતો che જેનું ધ્યાન રાખવું જરૂરી છે..

| Updated on: Oct 23, 2025 | 10:01 PM
4 / 7
કાર બગડે ત્યારે સ્ટેપની ટાયર અને ટૂલ કીટ ખૂબ ઉપયોગી થાય છે.

5 / 7
લાંબી મુસાફરી દરમિયાન પાણીની બોટલો અને નાસ્તો ઉપયોગી થાય છે.

6 / 7
ફોનની બેટરી કરવા માટે પાવર બેંક અને ચાર્જિંગ કેબલનો ઉપયોગ થાય છે.

7 / 7
કારમાં હંમેશા ઇમરજન્સી સંપર્ક નંબરો અને વાહનના દસ્તાવેજો સુરક્ષિત રાખો.