
ગિલોય અને હળદરમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડે છે. તેમજ પાચનને સુધારવામાં મદદ કરે છે.

આ પાણી પીવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણ રાખે છે. તેમજ ત્વચાને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)