બે પત્ની સાથે થયા ડિવોર્સ, ત્રીજી પત્ની છે ખૂબ સુંદર, જુઓ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ પત્નીઓના Photos

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની ત્રણેય પત્નીઓ મોડલ અને અભિનેત્રી રહી ચુકી છે. અત્યારે દરેક વ્યક્તિ સફળ બિઝનેસ વુમન છે.

| Updated on: Nov 06, 2024 | 5:41 PM
4 / 6
મેપલ્સ અને ટ્રમ્પને એક પુત્રી પણ છે. તેનું નામ ટિફની છે. ટિફનીના જન્મ પછી, દંપતી 1997 માં અલગ થઈ ગયું અને 1999 માં છૂટાછેડા લીધા.

5 / 6
ત્રીજી પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. મેલાનિયા સ્લોવેનિયન-અમેરિકન મોડલ પણ રહી ચૂકી છે. તે અમેરિકાની બીજી વિદેશી ફર્સ્ટ લેડી બની.

6 / 6
મેલાનિયા અને ટ્રમ્પે 2005માં લગ્ન કર્યા હતા. મેલાનિયાનો જન્મ યુગોસ્લાવિયાના સ્લોવેનિયામાં થયો હતો. તેણે 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.