
ટ્રેનની સફરને આરમદાયક અને સસ્તી માનવામાં આવે છે. ટ્રેનમાં જનરલ, સ્લીપર અને એસી કોચ હોય છે.સામાન્ય રીતે એક માલગાડીમાં વધુમાં વધુ 58 વેગન જોડવામાં આવે છે.

કોઈપણ ટ્રેનના ડબ્બામાં સીટોની સંખ્યા કમ્પાર્ટમેન્ટના પર આધાર રાખે છે કારણ કે એસી બોગીના ડબ્બામાં સીટોની સંખ્યા ઓછી હોય છે અને પછી સ્લીપર કમ્પાર્ટમેન્ટમાં સીટોની સંખ્યા એસી કમ્પાર્ટમેન્ટ કરતા વધુ હોય છે અને પછી છેલ્લે વધુ સીટ જનરલ ડબ્બામાં હોય છે.

તમને એ પણ જણાવી દઈએ કે, ચેર કારવાળી ટ્રેન કે પછી બોગીમાં સીટ વધારે હોય છે. આપણે લોકલ ટ્રેનની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં અંદાજે 24 ડબ્બા હોય છે. તેમજ માલગાડીમાં 42 ડબ્બા હોય છે. તેમજ એક ડબ્બામાં 4 દરવાજા હોય છે. એક ડબ્બામાં અંદાજે 8 પૈંડા હોય છે.