શું તમે પણ ખાઓ છો ભેળસેળવાળું ઘી ? આ 5 રીતે ઘીની શુધ્ધતા તપાસો

સારી ગુણવત્તા વાળુ ઘી શોધવું હવે એક મોટું કામ બની શકે છે કારણ કે ભેળસેળવાળું ઘી બજારમાં કોઈપણ સંકોચ વિના વેચાઈ રહ્યું છે. લોકો તેને ખરીદીને લાવે છે, ત્યારે તેમને લાગે છે કે ઘી સારૂ હશે પણ તે ભેળસેળવાળું હોય છે. ખબર પણ નથી હોતી કે આ ઘી અનેક રોગોને આમંત્રણ આપે છે.

| Updated on: Apr 27, 2024 | 3:47 PM
4 / 8
ઘી ચેક કરવાની બીજી રીતમાં એક પારદર્શક બોટલમાં એક ચમચી ઓગળેલું ઘી લો અને તેમાં એક ચપટી ખાંડ મિક્સ કરો. હવે તે બોટલને બંધ કરો અને તેને જોરશોરથી હલાવો. પાંચ મિનિટ આ રીતે રહેવા દો. જો બોટલના તળિયે લાલ રંગ દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેમાં તેલ છે.

5 / 8
ઘી ટેસ્ટ કરવાની ત્રીજી રીતમાં જો તમારી હથેળીમાં એક ચમચી રાખો તો તે ઘી જાતે જ ઓગળી જાય તો તે શુદ્ધ છે.

6 / 8
ઘી ટેસ્ટ કરવાની ચોથી રીતમાં ઘીમાં નાળિયેરનું તેલ છે કે નહીં તે ચકાસવા માટે, ડબલ-બોઇલર પદ્ધતિનો ઉપયોગ કરીને કાચની બરણીમાં ઘી ઓગાળો. આ બરણીને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. જો ઘી અને નાળિયેર તેલ અલગ-અલગ રીતે જામી જાય તો ઘી ભેળસેળવાળું છે.

7 / 8
ઘી ચેક કરવાની પાંચમી રીતમાં ઓગળેલા ઘીમાં થોડી માત્રામાં આયોડીનના મિશ્રણના બે ટીપાં મિક્સ કરો. જો આયોડિનનો રંગ જાંબલી થઈ જાય, તો તેનો અર્થ એ છે કે ઘીમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવ્યું છે અને આ ઘી ખાવાનું ટાળવું જોઈએ.

8 / 8
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો